પ્રાણીના શરીરમાં ઈન્સ્યુલિનનું ઈન્જેક્શન આપવાથી નીચેનામાંથી શેમાં વધારો થાય છે?

  • A
    રુધિરમાં શર્કરાનું સ્તર
  • B
    મૂત્રમાં શર્કરાનું સ્તર
  • C
    શરીરના કોષોમાં શર્કરાનું સ્તર
  • D
    ઉપરોક્તમાંથી કંઈ નહીં

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો હાઈપોગ્લાયસેમિક અંત:સ્ત્રાવ છે?

નીચેનામાંથી કયું યકૃત,સ્નાયુ અને મેદપૂર્ણ પેશી (adipose tissue) ને અસર કરે છે?

લેંગરહાન્સનાં કોષપુંજો ક્યાં જોવા મળે છે?

નીચેનાના સ્થાન અને કાર્ય જણાવો:
$(1)$ ગોબ્લેટ કોષો
$(2)$ લેંગરહેન્સના ટાપુઓ

લોહીમાં શર્કરાનું પ્રમાણ સામાન્ય સ્તરથી વધી જાય તેને શું કહેવાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo