આપેલ સંયોજનનું $IUPAC$ નામ શું છે?

  • A
    $5-$મિથાઈલસાયક્લોહેક્સ$-1-$ઈન
  • B
    $4-$મિથાઈલસાયક્લોહેક્સ$-1-$ઈન
  • C
    $1-$મિથાઈલ$-3-$સાયક્લોહેક્સિન
  • D
    આપેલ પૈકી એક પણ નહીં

Explore More

Similar Questions

નીચે આપેલા સંયોજનનું $IUPAC$ નામ શું છે?

આપેલ કાર્બનિક સંયોજન $(X)$ નું સાચું $IUPAC$ નામ નીચેનામાંથી કયું છે?

$IUPAC$ નામકરણ પદ્ધતિમાં કાર્બનિક સંયોજનોના ક્રિયાશીલ સમૂહો માટે અગ્રતાનો સાચો ઘટતો ક્રમ કયો છે?

$CH_3COCH_2CH(OH)CH_3$ નું $IUPAC$ નામ શું છે?

નીચેનામાંથી કયું સંયોજન માટે સાચું $IUPAC$ નામ દર્શાવે છે?
$(a)$ $2,2-$ ડાયમિથાઈલપેન્ટેન અથવા $2-$ ડાયમિથાઈલપેન્ટેન
$(b)$ $2,4,7-$ ટ્રાયમિથાઈલઓક્ટેન અથવા $2,5,7-$ ટ્રાયમિથાઈલઓક્ટેન
$(c)$ $2-$ ક્લોરો$-4-$મિથાઈલપેન્ટેન અથવા $4-$ ક્લોરો$-2-$મિથાઈલપેન્ટેન
$(d)$ બ્યુટ$-3-$આઈન$-1-$ઓલ અથવા બ્યુટ$-4-$ઓલ$-1-$આઈન

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo