ક્રિયાશીલ સમૂહ (Functional group) એટલે શું? ચાર અલગ-અલગ ક્રિયાશીલ સમૂહોના ઉદાહરણો આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) ક્રિયાશીલ સમૂહ એટલે એવો પરમાણુ અથવા પરમાણુઓનો સમૂહ જે ચોક્કસ રીતે જોડાયેલો હોય અને કાર્બનિક સંયોજનોના લાક્ષણિક રાસાયણિક ગુણધર્મો માટે જવાબદાર હોય.
ચાર અલગ-અલગ ક્રિયાશીલ સમૂહોના ઉદાહરણો નીચે મુજબ છે:
$1$. હાઈડ્રોક્સિલ સમૂહ: $-OH$
$2$. આલ્ડિહાઈડ સમૂહ: $-CHO$
$3$. કાર્બોક્સિલિક એસિડ સમૂહ: $-COOH$
$4$. કીટોન સમૂહ: $>C=O$

Explore More

Similar Questions

ફોર્મિક ઍસિડનું $IUPAC$ નામ શું છે?

નીચેનામાંથી કઈ જોડ વિભાગ-$I$ અને વિભાગ-$II$ વચ્ચે સાચી છે?
વિભાગ-$I$ વિભાગ-$II$
$1$. હાઈડ્રોક્સિલ સમૂહ $a$. $>C=O$
$2$. આલ્ડિહાઈડ સમૂહ $b$. $-OH$
$3$. કાર્બોક્સિલિક એસિડ સમૂહ $c$. $-CHO$
$4$. કીટોન સમૂહ $d$. $-COOH$

ઈથેનાલનું સામાન્ય નામ શું છે?

બ્યુટેનોન એ ચાર કાર્બન ધરાવતું સંયોજન છે જેમાં કયો ક્રિયાશીલ સમૂહ રહેલો છે?

મિથેનોઈક એસિડનું બંધારણીય સૂત્ર દોરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo