દ્રવ્યની અવસ્થામાં થતા ફેરફારને શું કહેવામાં આવે છે?

  • A
    ઉષ્મીય પ્રસરણ
  • B
    અવસ્થા પરિવર્તન (Phase transition)
  • C
    કેલરીમિતિ
  • D
    ઉષ્મીય સંતુલન

Explore More

Similar Questions

ચોક્કસ ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ ધરાવતો એક ઘન પદાર્થ કોઈ સ્ત્રોતમાંથી ઉષ્મા મેળવે છે. ઘન પદાર્થના તાપમાન $\theta$ માં થતો ફેરફાર અને આપેલી ઉષ્મા $Q$ નો આલેખ બાજુમાં દર્શાવેલ છે. આલેખનો $BC$ ભાગ શેનું રૂપાંતરણ દર્શાવે છે?

બરફની ગુપ્ત ઉષ્મા $80 \, cal/g$ છે. એક માણસ $1 \, minute$ માં ચાવીને $60 \, g$ બરફ ઓગાળે છે. તેનો પાવર ........ $W$ છે.

પાણીની બાષ્પીભવનની ગુપ્ત ઉષ્મા $22.6 \times 10^5 \ J \ kg^{-1}$ છે. $100^{\circ} C$ તાપમાને $100 \ kg$ પાણીને વરાળમાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્માનો જથ્થો કેટલો છે?

$100\,^{\circ}C$ તાપમાન ધરાવતા પાણીથી થતા દાઝવા કરતા,$100\,^{\circ}C$ તાપમાન ધરાવતી વરાળથી થતું દાઝવું કેવું હોય છે?

$m \ kg$ દળ ધરાવતા પદાર્થને તેના ગલનબિંદુએ પ્રવાહી અવસ્થામાં જાળવી રાખવા માટે $P \ W$ પાવરની જરૂર પડે છે. જ્યારે પાવર બંધ કરવામાં આવે છે,ત્યારે પદાર્થ $t \ s$ સમયમાં સંપૂર્ણપણે ઘન સ્વરૂપમાં ફેરવાય છે. પદાર્થની ગલનગુપ્ત ઉષ્મા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo