એમીલેઝ,રેનિન અને ટ્રિપ્સિન વચ્ચે શું સમાન છે?

  • A
    આ બધા પ્રોટીન છે
  • B
    આ બધા પ્રોટીઓલિટીક ઉત્સેચકો છે
  • C
    આ બધા જઠરમાં ઉત્પન્ન થાય છે
  • D
    આ બધા $7$ કરતા ઓછા $pH$ પર કાર્ય કરે છે

Explore More

Similar Questions

ઉત્સેચકો એ શેના પોલીમર છે?

ઈલેક્ટ્રોનના સ્થળાંતરણ સાથે સંકળાયેલા ઉત્સેચકોને ...... તરીકે ઓળખવામાં આવે છે.

ઉત્સેચકનો પ્રોટીનયુક્ત ભાગ કયો છે?

જે પ્રોટીનમાં ઉદ્દીપન ક્ષમતા હોય છે તેને . . . . . . કહે છે.

જુદી જુદી આણ્વિય ગોઠવણી ધરાવતા પરંતુ સમાન કાર્ય કરતા ઉત્સેચકોને શું કહે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo