અળસિયું,વંદો અને કાનખજૂરા વચ્ચે શું સમાન છે?

  • A
    જાતીય દ્વરૂપતા (Sexual dimorphism)
  • B
    ખંડન (Metamerism)
  • C
    કાઈટિનયુક્ત બાહ્યકંકાલ
  • D
    બંધ પ્રકારનું પરિવહન તંત્ર

Explore More

Similar Questions

નીચેનામાંથી શેમાં ખુલ્લું રુધિરાભિસરણ તંત્ર જોવા મળે છે?

$12$ જોડ મસ્તિષ્ક ચેતાઓ (cranial nerves) શેમાં જોવા મળે છે?

ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર ધરાવતા પ્રાણીઓને પસંદ કરો:
$(i)$ $Ascidia$
$(ii)$ $Cockroach$
$(iii)$ $Earthworm$
$(iv)$ $Prawn$
$(v)$ $Silver$ $fish$
$(vi)$ $Snail$
$(vii)$ $Squid$

નીચે આપેલા અનુરૂપ પ્રકારના પ્રશ્નો માટે યોગ્ય શબ્દો ઓળખો:
$(i)$ સછિદ્ર (Porifera) : અસંમિતિય :: કોષ્ઠાંત્રી (Cnidaria) : .........
$(ii)$ નુપૂરક (Annelida) : દેહકોષ્ઠી :: પૃથુકૃમિ (Platyhelminthes) : ......

બહુકોષીય ઉપભોક્તા સૃષ્ટિના સભ્યો તરીકે કેવા સજીવોનો સમાવેશ થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo