આ પ્રક્રિયાની અંતિમ નીપજ શું છે?

  • A
    $p$-નાઈટ્રોબેન્ઝાઈલ આલ્કોહોલ અને $p$-મિથાઈલબેન્ઝોએટ આયનનું મિશ્રણ.
  • B
    $p$-નાઈટ્રોબેન્ઝાઈલ આલ્કોહોલ અને $p$-મિથાઈલબેન્ઝાઈલ આલ્કોહોલનું મિશ્રણ.
  • C
    $p$-નાઈટ્રોબેન્ઝોએટ આયન અને $p$-મિથાઈલબેન્ઝાઈલ આલ્કોહોલનું મિશ્રણ.
  • D
    $p$-નાઈટ્રોબેન્ઝોએટ આયન અને $p$-મિથાઈલબેન્ઝોએટ આયનનું મિશ્રણ.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું સંયોજન ફિનાઈલ મેગ્નેશિયમ બ્રોમાઈડ સાથે પ્રક્રિયા કરીને $3^o$ આલ્કોહોલના બે સમઘટકો આપે છે?

એક કાર્બનિક સંયોજન $X$ નું એસિડિક $K_2Cr_2O_7$ દ્રાવણનો ઉપયોગ કરીને ઓક્સિડેશન કરવામાં આવે છે. મળતી નીપજ ફિનાઈલ હાઈડ્રેઝીન સાથે પ્રક્રિયા કરે છે પરંતુ સિલ્વર મિરર કસોટી આપતી નથી. સંયોજન $X$ કયું છે?

નીચેની પ્રક્રિયાની નીપજ શું છે?

એક કાર્બનિક સંયોજન $A$ નું એસિડિક $K_2Cr_2O_7$ દ્રાવણનો ઉપયોગ કરીને ઓક્સિડેશન કરવામાં આવે છે અને સંયોજન $B$ બને છે. સંયોજન $B$ એ $DNP$ કસોટી આપે છે પરંતુ સિલ્વર મિરર કસોટી આપતું નથી,તો સંયોજન $A$ શું હશે?

નીચેની પ્રક્રિયામાં કઈ નીપજ બનવાની અપેક્ષા નથી?
$C_6H_5CHO + CH_3CH_2CHO \xrightarrow{OH^-(aq.), \Delta} \text{Product}$

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo