સુએજ (ગંદા પાણી) માં રહેલી ફુગની કવકજાળ સાથે જારકજીવી બેક્ટેરિયા જોડાઈને શું બનાવે છે?

  • A
    ઇફ્લુઅન્ટ
  • B
    નિવેશદ્રવ્ય
  • C
    ફ્લોક્સ
  • D
    સ્લઝ

Explore More

Similar Questions

ગટરના કચરાની પ્રક્રિયા દરમિયાન નીચેનામાંથી કયા વાયુઓ ઉત્પન્ન થાય છે?

એનએરોબિક સ્લજ ડાયજેસ્ટર્સમાં કયા વાયુઓ ઉત્પન્ન થાય છે?

$\text{STP}$ (સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ) માટે સાચો ક્રમ પસંદ કરો.

કઈ ક્રિયા દ્વારા સ્લજ (sludge) રચાય છે?

$A$: માનવવસ્તીના પ્રમાણમાં વધુ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ $(STPs)$ જરૂરી છે.
$R$: $STPs$ માં બાયોગેસ ઉત્પન્ન થાય છે,જે એક બળતણ ઊર્જા છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo