પાચિત ઉત્પાદનોના શોષણ માટે નીચેનામાંથી શું ખોટું છે?

  • A
    ગ્લુકોઝ જેવા મોનોસેકેરાઈડ્સ,એમિનો એસિડ્સ અને $Na^+$ આયનો જેવા કેટલાક ઇલેક્ટ્રોલાઇટ્સ સામાન્ય રીતે સાદા પ્રસરણ દ્વારા શોષાય છે.
  • B
    ફેટી એસિડ્સ અને ગ્લિસરોલ અદ્રાવ્ય હોવાથી,તે સીધા રુધિરમાં શોષાઈ શકતા નથી.
  • C
    પાણીનું વહન આસૃતિ ઢાળ (osmotic gradient) પર આધાર રાખે છે.
  • D
    કાઈલોમાઈક્રોન્સનું વહન વિલી (villi) માં રહેલી લસિકા વાહિનીઓ (lacteals) માં થાય છે.

Explore More

Similar Questions

નીચેના કોલમ જોડો:
$P$. મોનોસેકેરાઈડ્સ, એમિનો એસિડ્સ, કેટલાક $Cl^-$$I$. સાનુકૂલિત વહન
$Q$. ફ્રુક્ટોઝ અને કેટલાક એમિનો એસિડ્સ$II$. સાદું પ્રસરણ
$R$. પાણી$III$. આસૃતિ
$S$. એમિનો એસિડ્સ, ગ્લુકોઝ, $Na^+$$IV$. સક્રિય વહન

મોનોસેકેરાઈડ્સ અને એમિનો એસિડનું શોષણ ઈલિયમ (શેષાંત્ર) માં સીધું .......... માં થાય છે.

અંગો અને તેમાં થતા શોષણ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$P$. મુખ$I$. કેટલાક ઔષધો
$Q$. જઠર$II$. પાણી, કેટલાક ખનીજતત્ત્વો અને ઔષધો
$R$. નાનું આંતરડું$III$. ગ્લુકોઝ, ફ્રુકટોઝ, ફેટી એસિડ, ગ્લિસરોલ વગેરે
$S$. મોટું આંતરડું$IV$. પાણી, સરળ શર્કરા, આલ્કોહોલ

મનુષ્યમાં ખોરાકના પાચન અને શોષણના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

શોષણ એ એક પ્રક્રિયા છે જેના દ્વારા પાચનના અંતિમ ઉત્પાદનો .... માંથી પસાર થઈને રુધિર અથવા લસિકામાં જાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo