ડિજનરેટ કોડ (degenerate code) એટલે શું?

  • A
    એક એમિનો એસિડ એક કોડ દ્વારા કોડ થાય છે.
  • B
    એક એમિનો એસિડ એક કરતા વધુ કોડ દ્વારા કોડ થઈ શકે છે.
  • C
    એક કોડ એક એમિનો એસિડને નિયંત્રિત કરે છે.
  • D
    એક કોડ એક કરતા વધુ એમિનો એસિડને નિયંત્રિત કરી શકે છે.

Explore More

Similar Questions

$125$ એમિનો એસિડની શૃંખલામાં,જો $25$ મા એમિનો એસિડ માટેનો કોડોન $UAA$ માં પરિવર્તિત (mutate) થાય,તો:

આપેલ ન્યુક્લિયોટાઇડ ક્રમ પરથી એમિનો એસિડનો માત્ર એક જ શક્ય ક્રમ મેળવી શકાય છે. પરંતુ,એક એમિનો એસિડ ક્રમ પરથી અનેક ન્યુક્લિયોટાઇડ ક્રમ મેળવી શકાય છે. આ ઘટના સમજાવો.

જો $RNA$ માં $999$ બેઝ હોય જે $333$ એમિનો એસિડ ધરાવતા પ્રોટીન માટે કોડિંગ કરે છે,અને $901$ માં સ્થાને રહેલો બેઝ દૂર કરવામાં આવે જેથી $RNA$ ની લંબાઈ $998$ બેઝની થઈ જાય,તો કેટલા કોડોન બદલાશે?

કેટલા સંકેતો (કોડોન્સ) એમિનો એસિડ માટે સંકેતન કરે છે?

નીચેનામાંથી કઈ $m-RNA$ શૃંખલા સંપૂર્ણપણે પોલીપેપ્ટાઈડ શૃંખલામાં ભાષાંતરિત (translated) થઈ શકે છે?
$(a)\ 5'-AUG\ UGA\ UUA\ AAG\ AAA-3'$
$(b)\ 5'-AUG\ AUA\ UUG\ CCC\ UGA-3'$
$(c)\ 5'-AGU\ UCC\ AGA\ CUC\ UAA-3'$
$(d)\ 5'-AUG\ UAC\ AGU\ AAC\ UAG-3'$

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo