ભૌતિક રાશિ એટલે શું? તેના પ્રકારો લખો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) ભૌતિક રાશિ એ પદાર્થ અથવા તંત્રનો એવો ગુણધર્મ છે જેને માપન દ્વારા દર્શાવી શકાય છે. તેને સંખ્યાત્મક મૂલ્ય અને એકમના ગુણાકાર તરીકે દર્શાવવામાં આવે છે.
ભૌતિક રાશિના મુખ્ય બે પ્રકાર છે:
$(1)$ પાયાની રાશિઓ (Fundamental quantities): આ એવી મૂળભૂત ભૌતિક રાશિઓ છે જે એકબીજાથી સ્વતંત્ર છે અને તેને અન્ય ભૌતિક રાશિઓના પદોમાં વ્યાખ્યાયિત કરી શકાતી નથી. ઉદાહરણ તરીકે: લંબાઈ,દળ,સમય,વિદ્યુત પ્રવાહ,તાપમાન,પદાર્થનો જથ્થો અને જ્યોતિની તીવ્રતા.
$(2)$ સાધિત રાશિઓ (Derived quantities): આ એવી ભૌતિક રાશિઓ છે જે પાયાની રાશિઓના પદોમાં દર્શાવવામાં આવે છે. તે પાયાની રાશિઓના ગુણાકાર કે ભાગાકાર દ્વારા મેળવવામાં આવે છે. ઉદાહરણ તરીકે: વેગ,પ્રવેગ,બળ,કાર્ય અને પાવર.

Explore More

Similar Questions

$1$ પાર્સેક એટલે કેટલા પ્રકાશવર્ષ? અને $1$ પ્રકાશવર્ષ એટલે કેટલા એસ્ટ્રોનોમિકલ યુનિટ $(AU)$?

નીચેનામાંથી કયો લંબાઈનો એકમ નથી?

બોલ્ટ્ઝમેન અચળાંકનો એકમ અને પરિમાણ લખો.

$1$ રેડિયન એટલે શું? $1$ સ્ટેરેડિયન એટલે શું?

Difficult
View Solution

$SI$ પદ્ધતિમાં પૂરક ભૌતિક રાશિઓ અને તેમના એકમો સમજાવો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo