$1 \, M \, H_2SO_4$ નું $pH$ મૂલ્ય કેટલું છે?

  • A
    $0$
  • B
    $-0.213$
  • C
    $-2$
  • D
    $-0.3010$

Explore More

Similar Questions

$HCl$ ના જલીય દ્રાવણનો $pH = 4$ છે. તેની મોલારિટી કેટલી હશે ($, M$ માં)?

$0.1 \, M \, H_2SO_4$ અને $0.1 \, N \, H_2SO_4$ ના $pH$ નો ગુણોત્તર કેટલો થાય?

પ્રબળ એસિડના $100 \ mL$ જલીય દ્રાવણની $pH = 1$ છે. તો તેની $pH = 2$ કરવા માટે ઉમેરવા પડતા પાણીનું કદ .......... $mL$ છે.

નીચેનામાંથી કયા દ્રાવણનો $pH = 14$ મહત્તમ છે?

$1 \times 10^{-4} \ M \ H_2SO_4$ દ્રાવણનો $pH$ કેટલો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo