$500 \ mL$ દીઠ $7 \ g$ $NH_4OH$ ધરાવતા દ્રાવણનો $pH$ કેટલો હશે? (આપેલ છે: $NH_4OH$ નો $K_b = 1.8 \times 10^{-5}$,$NH_4OH$ નું આણ્વીય દળ = $35 \ g \ mol^{-1}$)

  • A
    $11.43$
  • B
    $10.50$
  • C
    $12.10$
  • D
    $9.80$

Explore More

Similar Questions

$0.1 \ M$ $HCN$ દ્રાવણનો $pH$ $5.2$ છે. આ દ્રાવણનો વિયોજન અચળાંક $K_a$ ગણો.

એક દ્રાવણ કે જેની હાઇડ્રોનિયમ આયન સાંદ્રતા $6.2 \times 10^{-9} \ mol/L$ છે,તેનું $pH$ મૂલ્ય કેટલું હશે?

$0.1 \, M$ બ્રોમોએસેટિક એસિડના દ્રાવણ માટે આયનીકરણની માત્રા $0.132$ છે. દ્રાવણની $pH$ અને બ્રોમોએસેટિક એસિડનો $pK_{a}$ ગણો.

એક નિર્બળ બેઇઝ તેના $0.01 \ M$ દ્રાવણમાં $5 \%$ વિયોજિત થાય છે. તેનો વિયોજન અચળાંક ગણો.

જો $298 \ K$ તાપમાને $0.10 \ M$ મોનોબેઝિક એસિડનું $pH$ મૂલ્ય $5.0$ હોય,તો તે જ તાપમાને $p K_a$ નું મૂલ્ય કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo