$3.981 \times 10^{-7} \ M$ $H^{+}$ આયન સાંદ્રતા ધરાવતા દ્રાવણનો $pH$ કેટલો હશે? $(\log 3.981 = 0.6000)$

  • A
    $5.6$
  • B
    $4.6$
  • C
    $7.6$
  • D
    $6.4$

Explore More

Similar Questions

$pH = 5.4$ ધરાવતા દ્રાવણમાં હાઇડ્રોજન આયન સાંદ્રતા $mol/L$ માં કેટલી હશે?

જો દ્રાવણનો $pOH$ $11$ હોય,તો તેમાં $H^{+}$ આયનોની સાંદ્રતા ગણો.

$0.01 \ M$ નિર્બળ એસિડના વિયોજનની માત્રા $10^{-3}$ છે. તેનો $pOH$ કેટલો હશે?

$pH$ સ્કેલ અને $pH$ સમજાવો.

Difficult
View Solution

બીયરનો $pOH\, 10.0$ છે. તો હાઈડ્રોજન આયનની સાંદ્રતા $[H^+]$ કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo