જ્યારે $20 \text{ mL } \frac{M}{10} \text{ NaOH}$ અને $10 \text{ mL } \frac{M}{10} \text{ H}_2\text{SO}_4$ ને મિશ્ર કરવામાં આવે ત્યારે બનતા દ્રાવણનો $pH$ કેટલો હશે?

  • A
    $0$
  • B
    $2$
  • C
    $7$
  • D
    $10$

Explore More

Similar Questions

$0.004 \, M \, CaSO_4$ અને $0.002 \, M \, H_2SO_4$ ના સમાન કદને મિશ્ર કરવાથી બનતા દ્રાવણનો આયનિક ગુણાકાર શોધો.

Difficult
View Solution

જો $(i)$ $CuSO_4$ ને સંતૃપ્ત $(NH_4)_2SO_4$ દ્રાવણમાં ઉમેરવામાં આવે અને $(ii)$ $SbF_5$ ને નિર્જળ $HF$ માં ઉમેરવામાં આવે, તો એસિડિટીમાં શું ફેરફાર થશે?

ઓક્સાલોએસેટિક એસિડ $(HOOC-CO-CH_2-COOH)$ ના દ્રાવણમાં જે $pH$ પર મહત્તમ હાઇડ્રેટ હાજર હોય છે,જ્યાં $pK_{a1} = 2.2$ અને $pK_{a2} = 3.98$ છે,તે:

Difficult
View Solution

જયારે $10 \ mL$,$0.1 \ M$ એસિટિક એસિડ $(pK_a = 5.0)$ નું અનુમાપન $10 \ mL$,$0.1 \ M$ એમોનિયા $(pK_b = 5.0)$ વડે કરવામાં આવે,ત્યારે કયા $pH$ પર સંતુલન બિંદુ (equivalence point) મળશે?

Difficult
View Solution

$5 \times 10^{-3} \, M \, H_2CO_3$ દ્રાવણનું $10\%$ વિયોજન થાય,તો $H^{+}$ આયનની સાંદ્રતા $......$ થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo