કાચના લંબઘન પર આપાત થતા પ્રકાશના કિરણનો આપાતકોણ કેટલો હોય તો તે કિરણનું વક્રીભવન થતું નથી ($^{\circ}$ માં)?

  • A
    $0$
  • B
    $45$
  • C
    $60$
  • D
    $90$

Explore More

Similar Questions

$(a)$ વક્રીભવનના નિયમો જણાવો.
$(b)$ પ્રકાશનું એક કિરણ માધ્યમ $A$ માંથી પારદર્શક પદાર્થ $B$ માંથી બનેલા સ્લેબમાં પ્રવેશે છે (આકૃતિમાં દર્શાવ્યા મુજબ). માધ્યમ $A$ અને $B$ ના વક્રીભવનાંક અનુક્રમે $2.42$ અને $1.65$ છે. સ્લેબમાંથી બહાર નીકળે ત્યાં સુધી પ્રકાશના કિરણનો માર્ગ પૂર્ણ કરો.

$(a)$ જ્યારે પ્રકાશનું કિરણ સમાન વક્રીભવનાંક ધરાવતા એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય ત્યારે શું થાય છે?
$(b)$ પ્રકાશના વક્રીભવનનું કારણ જણાવો.

વક્રીભવનાંક માટે કઈ સંજ્ઞા વપરાય છે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક પ્રકાશનું કિરણ માધ્યમ $A$ માંથી માધ્યમ $B$ માં પ્રવેશે છે. માધ્યમ $A$ ની સાપેક્ષે માધ્યમ $B$ નો વક્રીભવનાંક કેટલો હશે?

આકૃતિમાં પ્રકાશનું કિરણ માધ્યમ $A$ થી માધ્યમ $B$ માં ગતિ કરે છે તે દર્શાવેલ છે. માધ્યમ $A$ ની સાપેક્ષે માધ્યમ $B$ નો વક્રીભવનાંક કેટલો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo