નાઈટ્રાઈલનું પ્રાથમિક એમાઈનમાં રૂપાંતર કરવા માટે શ્રેષ્ઠ પ્રક્રિયક કયો છે?

  • A
    $LiAlH_4$
  • B
    $H_2 / Ni$
  • C
    $Na / C_2H_5OH$
  • D
    ઉપરોક્ત તમામ

Explore More

Similar Questions

આપેલ પ્રક્રિયામાં $B$ શું છે?
$C_2H_5Br \xrightarrow{\text{excess } NH_3} A \xleftarrow{Br_2/KOH} B$

નીચેની પ્રક્રિયાઓમાં $X$ અને $Y$ શું છે?
$X \xrightarrow[(ii) H_2O]{(i) LiAlH_4} R CH_2 NH_2 \xleftarrow{H_2 / Ni} Y$

ગેબ્રિયલ થેલીમાઇડ સંશ્લેષણનો ઉપયોગ નીચેનામાંથી કોની તૈયારી માટે થાય છે?

એક કાર્બનિક સંયોજન $A$ ની $NH_{3}$ સાથે પ્રક્રિયા અને ત્યારબાદ ગરમ કરવાથી સંયોજન $B$ મળે છે. જેને વધુ ગરમ કરવાથી સંયોજન $C$ $(C_{8}H_{5}NO_{2})$ મળે છે. સંયોજન $C$ ની ઇથેનોલિક $KOH$,આલ્કાઇલ ક્લોરાઇડ અને આલ્કલી સાથે જળવિભાજનની ક્રમિક પ્રક્રિયાથી પ્રાથમિક એમાઇન મળે છે. તો સંયોજન $A$ શું છે?

થેલીમાઇડના આલ્કાઈલેશન દ્વારા નીચેનામાંથી કયા પ્રકારના એમાઈન મેળવવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo