જો $24125 \ C$ વિદ્યુતભાર પસાર કરવાથી $7.375 \ g$ ધાત્વિક ટીન જમા થતું હોય,તો ટીન પરનો વીજભાર કેટલો હશે? [ટીનનું પરમાણ્વીય દળ $Sn = 118 \ g/mol$]

  • A
    $+1$
  • B
    $+3$
  • C
    $+2$
  • D
    $+4$

Explore More

Similar Questions

ફેરાડે અચળાંકનું સ્વરૂપ શું છે?

જ્યારે ઈલેક્ટ્રોપ્લેટીંગ બાથમાં $AgNO_3$ ના દ્રાવણમાંથી વિદ્યુત વિભાજન દરમિયાન $9650 \ C$ વિદ્યુતભાર પસાર કરવામાં આવે છે,ત્યારે કેથોડ પર જમા થતા સિલ્વરનું વજન $g$ માં કેટલું હશે?

Hall પ્રક્રિયા દ્વારા બોક્સાઈટમાંથી $270 \ kg$ એલ્યુમિનિયમ ધાતુના ઉત્પાદનમાં વપરાતા કાર્બન એનોડનું દળ (માત્ર કાર્બન ડાયોક્સાઇડ આપે છે) ............... $kg$ છે.

ડેનિયલ સેલનો ઋણ $Zn$ ધ્રુવ,જે પરિપથમાં અચળ પ્રવાહ મોકલે છે,તેનું દળ $30$ મિનિટમાં $0.13 \ g$ જેટલું ઘટે છે. જો $Zn$ અને $Cu$ ના વિદ્યુતરાસાયણિક તુલ્યાંક અનુક્રમે $32.5$ અને $31.5$ હોય,તો આ સમયગાળામાં ધન $Cu$ ધ્રુવના દળમાં થતો વધારો .............. $g$ છે.

કોપર વોલ્ટામીટરમાં વહેતો પ્રવાહ $3.2 \ A$ છે. કેથોડ પર પ્રતિ મિનિટ જમા થતા કોપર આયનો $(Cu^{2+})$ ની સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo