બાયોગેસનું બંધારણ શું છે?

  • A
    મિથેન,કાર્બન ડાયોક્સાઇડ,ઓક્સિજન વગેરે.
  • B
    મિથેન,કાર્બન ડાયોક્સાઇડ,હાઇડ્રોજન,નાઇટ્રોજન ડાયોક્સાઇડ વગેરે.
  • C
    મિથેન,કાર્બન ડાયોક્સાઇડ,હાઇડ્રોજન વગેરે.
  • D
    મિથેન,કાર્બન ડાયોક્સાઇડ,સલ્ફર ડાયોક્સાઇડ વગેરે.

Explore More

Similar Questions

મિથેનોજેન્સ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

બાયોગૅસ પ્લાન્ટના કોંક્રિટના ટાંકામાં શું ભરવામાં આવે છે?

બાયોગેસમાં કયા વાયુઓ હોય છે?
$(i)$ મિથેન
$(ii)$ હાઈડ્રોજન સલ્ફાઈડ
$(iii)$ કાર્બન ડાયોક્સાઈડ
$(iv)$ કાર્બન મોનોક્સાઈડ
$(v)$ બ્યુટેન
$(vi)$ ઇથેન

વાગોળતા પ્રાણીઓ તેમના ખોરાકમાં રહેલા સેલ્યુલોઝનું પાચન કરી શકે છે,જ્યારે મનુષ્યો તેમ કરી શકતા નથી. આનું કારણ એ છે કે

જો બેક્ટેરિયા સેલ્યુલોઝયુક્ત પદાર્થ પર વૃદ્ધિ પામે,તો તેઓ કયા વાયુનું મોટા પ્રમાણમાં ઉત્પાદન કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo