નિસ્યંદન,નીચા દબાણે નિસ્યંદન અને વરાળ નિસ્યંદન વચ્ચે શું તફાવત છે?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A)
નિસ્યંદનનીચા દબાણે નિસ્યંદનવરાળ નિસ્યંદન
$i$. બે પ્રવાહીઓ કે જેમના ઉત્કલનબિંદુમાં પૂરતો તફાવત ($30^{\circ}C$ થી વધુ) હોય તેમને અલગ કરવા અને અશુદ્ધ પ્રવાહીને શુદ્ધ કરવા માટે વપરાય છે.$i$. ઊંચા ઉત્કલનબિંદુ ધરાવતા અને તેમના ઉત્કલનબિંદુ કે તેથી નીચે વિઘટન પામતા પ્રવાહીને શુદ્ધ કરવા માટે દબાણ ઘટાડીને આ પદ્ધતિ વપરાય છે.$i$. જે પદાર્થો વરાળમાં બાષ્પશીલ હોય અને પાણીમાં અદ્રાવ્ય હોય તેમના માટે આ પદ્ધતિ વપરાય છે.
$ii$. શુદ્ધ પ્રવાહી સીધું જ પ્રાપ્ત થાય છે.$ii$. આ પદ્ધતિ દ્વારા પણ શુદ્ધ પ્રવાહી મળે છે.$ii$. આ પદ્ધતિમાં પાણી અને પ્રવાહીનું મિશ્રણ મળે છે,જેને ભિન્નકારી ગળણી વડે અલગ કરવામાં આવે છે.
$iii$. આ પદ્ધતિમાં ફ્લાસ્કમાં દબાણ ઘટાડવાની જરૂર પડતી નથી.$iii$. આ પદ્ધતિમાં દબાણ ઘટાડવું પડે છે.$iii$. આ પદ્ધતિમાં વરાળ પસાર કરવામાં આવે છે.

Explore More

Similar Questions

$ortho$- અને $para$-નાઈટ્રોફિનોલના $1:1$ મિશ્રણને અલગ કરવાની સૌથી યોગ્ય પદ્ધતિ કઈ છે?

$100 \ mg$ $p-$નાઈટ્રોફિનોલ અને પિક્રિક એસિડના મિશ્રણને અલગ કરવા માટે નીચેનામાંથી કઈ પદ્ધતિ સૌથી વધુ યોગ્ય છે?

વિભાજન ક્રોમેટોગ્રાફી (Partition chromatography) વિશે સમજાવો. વિભાજન ક્રોમેટોગ્રાફી એટલે શું? પેપર ક્રોમેટોગ્રાફી વિશે લખો.

Difficult
View Solution

સ્તંભ ક્રોમેટોગ્રાફી (Column Chromatography) એટલે શું?

વરાળ નિસ્યંદન (steam distillation) દરમિયાન કાર્બનિક પ્રવાહી તેના ઉત્કલનબિંદુ કરતા નીચા તાપમાને શા માટે બાષ્પીભવન પામે છે તે સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo