જો કોષ $X$ નો $DPD$ એ કોષ $Y$ કરતા ઓછો હોય,તો બે કોષો $X$ અને $Y$ વચ્ચે પાણીના ચોખ્ખા વહનની દિશા કઈ હશે?

  • A
    $X$ થી $Y$
  • B
    $Y$ થી $X$
  • C
    $X$ ની બહાર
  • D
    કોઈ ચોખ્ખું વહન નહીં

Explore More

Similar Questions

$A$: મરુનિવાસી વનસ્પતિઓ (Xerophytes) પાણી સંગ્રહ કરવાની ઉચ્ચ ક્ષમતા ધરાવે છે.
$R$: તેઓ ઉચ્ચ $OP$ (ઓસ્મોટિક પ્રેશર) ધરાવે છે.

આસુનદાબ (Turgor pressure) એટલે શું?

કોષ સંપૂર્ણ રીતે સ્ફીત (turgid) હોય ત્યારે

ભૂમિમાંથી મૂળરોમ દ્વારા પાણીનું શોષણ કોના કારણે થાય છે?

બે કોષો $A$ અને $B$ સળંગ ગોઠવાયેલ છે. કોષ $A$ માં આસૃતિદાબ $10 \text{ atm}$,આશુનદાબ $7 \text{ atm}$ અને $DPD$ $3 \text{ atm}$ છે. કોષ $B$ માં આસૃતિદાબ $8 \text{ atm}$,આશુનદાબ $3 \text{ atm}$ અને $DPD$ $5 \text{ atm}$ છે,તો પરિણામ શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo