અબાષ્પશીલ દ્રાવ્યના $1 \ molal$ જલીય દ્રાવણનું ઠારબિંદુ કેટલું હશે ($^{\circ} C$ માં)? $(K_{f} = 1.86 \ K \ kg \ mol^{-1}, \text{પાણી માટે } T_{f}^{\circ} = 0^{\circ} C)$

  • A
    $-0.93$
  • B
    $-2.43$
  • C
    $-3.72$
  • D
    $-1.86$

Explore More

Similar Questions

$40 \ g$ ઇથિલિન ગ્લાયકોલને $400 \ g$ પાણીમાં ઓગાળીને બનાવેલા દ્રાવણને $-9.3 \ ^oC$ સુધી ઠંડું પાડતા અલગ પડતા બરફનું પ્રમાણ ....... $g$ હશે. (પાણી માટે $K_f = 1.86 \ K \ kg \ mol^{-1}$)

$250 \ g$ દ્રાવકમાં $1.5 \ g$ અબાષ્પશીલ દ્રાવ્ય (આણ્વીય દળ $= 60$) ઓગળતા તેના ઠારબિંદુમાં $0.01 \ ^{\circ}C$ નો ઘટાડો થાય છે. દ્રાવકનો મોલલ અવનયન અચળાંક શોધો.

$T$ $(K)$ તાપમાને,$0.5 \ kg$ પાણીમાં $x \ g$ અબાષ્પશીલ ઘન પદાર્થ (મોલર દળ $78 \ g \ mol^{-1}$) ઉમેરતા તેના ઠારબિંદુમાં $1.0^{\circ} C$ નો ઘટાડો થાય છે. $x$ ( $g$ માં) કેટલું હશે? ($T$ $(K)$ તાપમાને પાણી માટે $K_{f} = 1.86 \ K \ kg \ mol^{-1}$)

જો $6 \ g$ દ્રાવ્યને $100 \ g$ પાણીમાં ઓગાળતા ઠારબિંદુમાં $0.93 \ K$ નો ઘટાડો થાય છે,તો દ્રાવ્યનું મોલર દળ કેટલું હશે? $(K_{f} = 1.86 \ K \ kg \ mol^{-1})$

$1000 \ g$ $1,4$-ડાયઓકઝેન માટે,ઠારબિંદુ અવનયન અચળાંક $K_f = 4.9 \ K \ kg \ mol^{-1}$ છે. ડાયઓકઝેનમાં બનાવેલા $0.001 \ m$ દ્રાવણ માટે ઠારબિંદુમાં થતો ઘટાડો કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo