લિગામેન્ટ (અસ્થિબંધ) નું કાર્ય શું છે?

  • A
    અસ્થિને સ્નાયુ સાથે જોડે છે
  • B
    અસ્થિને અસ્થિ સાથે જોડે છે
  • C
    સ્નાયુને સ્નાયુ સાથે જોડે છે
  • D
    ત્વચાને સ્થિતિસ્થાપકતા આપે છે

Explore More

Similar Questions

એપિથેલિયલ (અધિચ્છદ) પેશીના છ કાર્યો લખો.

નીચે આપેલી પેશીઓનું સ્થાન નક્કી કરો:
$1$. અરેખિત સ્નાયુતંતુઓ
$2$. ઘનાકાર અધિચ્છદ પેશી
$3$. મેદપૂર્ણ પેશી
$4$. રેખિત સ્નાયુતંતુઓ

ખોટું વિધાન પસંદ કરો.

સ્નાયુ પેશી જે જીવનભર થાક્યા વગર સતત કાર્ય કરે છે તે છે

આપણા શરીરમાં ઉત્તેજનાનું વહન કરતી પેશીનું નામ આપો. આ પેશી પ્રાણીઓને ઉત્તેજનાના પ્રતિભાવમાં ઝડપથી હલનચલન કરવામાં કેવી રીતે મદદ કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo