$25^{\circ} C$ તાપમાને $2$ મોલ આદર્શ વાયુને $1.0 \ bar$ થી $10.0 \ bar$ સુધી સમતાપી અને પ્રતિવર્તી રીતે સંકોચવામાં આવે ત્યારે આંતરિક ઉર્જામાં થતો ફેરફાર કેટલો હશે?

  • A
    શૂન્ય $kJ$
  • B
    $34.23 \ kJ$
  • C
    $22.82 \ kJ$
  • D
    $11.41 \ kJ$

Explore More

Similar Questions

$T = 300 \, K$ પર પ્રતિવર્તી પ્રક્રિયા માટે,કદ $V_i = 1 \, L$ થી વધીને $V_f = 10 \, L$ થાય છે. જો પ્રક્રિયા સમઉષ્મીય (isothermal) હોય,તો $\Delta H$ નું મૂલ્ય $kJ$ માં શોધો.

નીચેનામાંથી સ્ટેટ વેરીએબલ્સ (અવસ્થા વિધેય) ની સંખ્યા $.....$ છે.
આંતરિક ઉર્જા $(U)$; કદ $(V)$; ઉષ્મા $(q)$; એન્થાલ્પી $(H)$

પ્રમાણિત અવસ્થા (standard state) એટલે શું?

એન્થાલ્પી $(H)$ અને આંતરિક ઉર્જા $(E)$ ને સંબંધિત સાચું સમીકરણ ઓળખો.

$300 \ K$ તાપમાને $1 \ mol$ આદર્શ વાયુનું દબાણ $210 \ kPa$ થી ઘટાડીને $105 \ kPa$ કરતા સમતાપી અને પ્રતિવર્તી વિસ્તરણ થાય છે. તો થયેલ કાર્ય કેટલું હશે ($J$ માં)? $(R = 8.314 \ J \ K^{-1} \ mol^{-1})$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo