$(C_2H_5)_2OBH_3$ માં $B$ અને $O$ વચ્ચેના બંધની પ્રકૃતિ શું છે?

  • A
    સહસંયોજક
  • B
    સવર્ગ સહસંયોજક
  • C
    આયનીય બંધ
  • D
    બનાના આકારનો બંધ

Explore More

Similar Questions

જ્યારે અણુમાં રહેલા પરમાણુ પાસે શું હોય ત્યારે સવર્ગ સહસંયોજક બંધ બને છે?

પ્રક્રિયા $BCl_3 + PH_3 \rightarrow Cl_3B^{-}PH_3$ માં,લુઈસ બેઈઝ કયો છે?

$SnCl_2 + 2Cl^{-} \rightarrow [SnCl_4]^{2-}$ પ્રક્રિયામાં કઈ સ્પીસીઝ લુઈસ એસિડ તરીકે વર્તે છે?

$HNO_3$ માં નાઈટ્રોજનની સહસંયોજકતા કેટલી છે?

સવર્ગ સહસંયોજક સંયોજનો શેના દ્વારા બને છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo