બેક્ટેરિયાનું ન્યુક્લિયર દ્રવ્ય શું છે?

  • A
    ન્યુક્લિક એસિડ અને હિસ્ટોન પ્રોટીન
  • B
    ન્યુક્લિક એસિડ અને કોષરસ
  • C
    માત્ર ન્યુક્લિક એસિડ
  • D
    ઉપરોક્ત તમામ

Explore More

Similar Questions

ગેસ વેક્યુલ (વાયુ રસધાની),સિંગલ એન્વલપ સિસ્ટમ,કોષરસ કંકાલ,નોન-સેલ્યુલોઝિક કોષદીવાલ,માઇક્રોફિલામેન્ટ્સ,કોષરસ પ્રવાહ (Cytoplasmic streaming),કોઈપણ કોષીય અંગિકાઓનો અભાવ.
ઉપરોક્ત પૈકી કેટલી લાક્ષણિકતાઓ આદિકોષકેન્દ્રી (prokaryotic) કોષ સાથે સંકળાયેલી છે?

આદિકોષકેન્દ્રીમાં કોષદીવાલ અને કોષરસ પટલથી બનેલો પ્રદેશ શું કહેવાય છે?

નીચે આપેલા અનુરૂપ પ્રકારના પ્રશ્નો માટે યોગ્ય શબ્દો ઓળખો:
$(i)$ સૌથી નાનો કોષ : માઇકોપ્લાઝમા :: સૌથી મોટો કોષ : ......
$(ii)$ બૅક્ટરિયામાં શિથિલ આવરણ : શ્લેષ્મસ્તર :: જાડું અને મજબૂત આવરણ : ....

કોષરસમાં ઘણી સંખ્યામાં જોવા મળતી સંરચનાઓ કઈ છે?

"Prokaryote" (આદિકોષકેન્દ્રી) શબ્દનો અર્થ શું થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo