$0.5 \ M$ યુરિયા દ્રાવણના અભિસરણ દબાણનું આંકડાકીય મૂલ્ય $x$ હોય,તો $1 \ M$ યુરિયા દ્રાવણના અભિસરણ દબાણનું આંકડાકીય મૂલ્ય શું હશે?

  • A
    $x$
  • B
    $\frac{x}{2}$
  • C
    $2x$
  • D
    $3x$

Explore More

Similar Questions

કેન-સુગર (મોલર દળ $= 342 \ g \ mol^{-1}$) નું $25 \%$ દ્રાવણ પદાર્થ $A$ ના $5 \%$ દ્રાવણ સાથે આઈસોટોનિક છે. તો $A$ નું આણ્વીય દળ શોધો.

$300 \ K$ તાપમાને $1.25 \ dm^3$ પાણીમાં $1.7 \ g \ CaCl_2$ ધરાવતા દ્રાવણનું અભિસરણ દબાણ (osmotic pressure) કેટલું હશે ($atm$ માં)? જો $CaCl_2$ માટે વોન્ટ હોફ અવયવ (van't Hoff factor) $2.47$ અને મોલર દળ $111 \ g \ mol^{-1}$ હોય. $[R=0.082 \ dm^3 \ atm \ mol^{-1} \ K^{-1}]$

ચોક્કસ તાપમાને, એક ચોક્કસ પોલિમર દ્રાવણના અભિસરણ દબાણ $(\pi)$ વિરુદ્ધ સાંદ્રતા $(C, mol \ L^{-1} \text{ માં})$ ના આલેખના ઢાળનું મૂલ્ય $291 \ R$ છે. જે તાપમાને અભિસરણ દબાણ માપવામાં આવે છે તે તાપમાન કેટલું હશે? $(R \text{ એ વાયુ અચળાંક છે})$

$0.1 \ M \ NaCl$ અને $0.1 \ M \ Na_2SO_4$ ના અભિસરણ દબાણ વચ્ચેનો યોગ્ય સંબંધ ...... છે.

નીચેનામાંથી કયા દ્રાવણનું અભિસરણ દબાણ સૌથી વધુ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo