નીલ-હરિત લીલ (Cyanobacteria) માં પ્રકાશસંશ્લેષણની મુખ્ય સંગ્રહિત નીપજ કઈ છે?

  • A
    સામાન્ય સ્ટાર્ચ
  • B
    ગ્લાયકોજન
  • C
    ગ્લાયકોજનને મળતું સાયનોફાયસિયન સ્ટાર્ચ
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

નીચેના જોડકાં માટે સાચો વિકલ્પ પસંદ કરો:
$(1)$ ગ્રામ-પોઝિટિવ બેક્ટેરિયા$(a)$ થર્મોએસિડોફિલ્સ
$(2)$ એસિડિક માધ્યમમાં જીવતા બેક્ટેરિયા$(b)$ ફર્મિક્યુટ્સ
$(3)$ ગ્રામ-નેગેટિવ બેક્ટેરિયા$(c)$ હેલોફિલ્સ
$(4)$ અતિશય ક્ષારયુક્ત સ્થિતિમાં જીવતા બેક્ટેરિયા$(d)$ સ્પાયરોકીટ્સ

$100 \,^{\circ}\text{C}$ થી વધુ તાપમાન ધરાવતા પાણીમાં કયા બૅક્ટેરિયા જીવંત રહી શકે છે?

નીચેનામાંથી કયું હૃદય-રુધિરાભિસરણ તંત્રમાં રોગ થવા માટે જવાબદાર છે?

સાયનોબેક્ટેરિયા $(BGA)$ માં હાજર કઈ રચના નાઈટ્રોજન સ્થાપનમાં મદદ કરે છે?

આપેલ આકૃતિમાં દર્શાવેલ સજીવ કઈ સૃષ્ટિનો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo