નીચેના તાપમાને પાણીની ભૌતિક અવસ્થા શું હશે:
$(a)$ $250\,^{\circ}\text{C}$
$(b)$ $100\,^{\circ}\text{C}$?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) પાણીનું ઉત્કલનબિંદુ $100\,^{\circ}\text{C}$ છે.
$(a)$ $250\,^{\circ}\text{C}$ તાપમાને,જે ઉત્કલનબિંદુ કરતા વધારે છે,પાણી વરાળ અથવા બાષ્પ સ્વરૂપે એટલે કે વાયુ અવસ્થામાં હોય છે.
$(b)$ $100\,^{\circ}\text{C}$ તાપમાને,પાણી તેના ઉત્કલનબિંદુ પર હોય છે જ્યાં અવસ્થાંતર થાય છે. તેથી,આ તાપમાને પાણી પ્રવાહી અને વાયુ બંને અવસ્થામાં એકસાથે જોવા મળે છે.

Explore More

Similar Questions

બાષ્પીભવન એટલે શું? આ પ્રક્રિયા ઉત્કલન (boiling) થી કેવી રીતે અલગ છે?

નીચે આપેલા તાપમાનને સેલ્સિયસ માપક્રમમાં ફેરવો.
$(a)$ $293 \, K$
$(b)$ $470 \, K$

નીચે બરફમાંથી વરાળમાં થતા ફેરફારનો આલેખ દર્શાવેલ છે. બરફમાંથી પાણી અને પાણીમાંથી વરાળમાં થતા અવસ્થાના ફેરફારનું અવલોકન કરો અને આ આલેખ પરથી આ અવસ્થાના ફેરફારો વિશે તારવી શકાય તેવા બે અનુમાન લખો.

નીચેનામાંથી સાચું વિધાન પસંદ કરો:

નીચેની આકૃતિમાં દ્રવ્યની અવસ્થાઓમાં થતા ફેરફાર દર્શાવેલ છે,જેમાં $A$,$B$,$C$,$D$,$E$ અને $F$ ના નામ આપો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo