નીચે દર્શાવેલ પ્રક્રિયામાં $1, 4$-ઉમેરણની નીપજ શું છે?

  • A
    $2$-ક્લોરો-$2, 5$-ડાયમિથાઈલહેક્સ-$3$-ઈન
  • B
    $5$-ક્લોરો-$2, 5$-ડાયમિથાઈલહેક્સ-$2$-ઈન
  • C
    $2$-ક્લોરો-$2, 5$-ડાયમિથાઈલહેક્સ-$4$-ઈન
  • D
    $3$-ક્લોરો-$2, 5$-ડાયમિથાઈલહેક્સ-$2$-ઈન

Explore More

Similar Questions

નીચેની પ્રતિક્રિયા યોજના માટે,તીરની સાથે ટકાવારી ઉપજ આપવામાં આવી છે. $x \ g$ અને $y \ g$ એ અનુક્રમે $R$ અને $U$ ના દળ છે. ($H$,$C$ અને $O$ ના મોલર દળ અનુક્રમે $1$,$12$ અને $16 \ g \ mol^{-1}$ છે). $(1)$ $x$ નું મૂલ્ય કેટલું છે? $(2)$ $y$ નું મૂલ્ય કેટલું છે?

નીચેનામાંથી કઈ પ્રક્રિયા(ઓ) મુખ્ય નીપજ તરીકે પ્રોપેન આપે છે?

$H_2SO_4$ એસિડના અલ્પ જથ્થાના ઉમેરણથી $A$ નું $B$ માં આઇસોમેરાઇઝેશન થાય છે. સંયોજન $(B)$ શું છે?

નીચે આપેલા અણુમાં કેટલા $\pi$ બંધ અને $\sigma$ બંધ હાજર છે?

નીપજ $(A)$ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo