સામાન્ય દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિ માટે સ્પષ્ટ દ્રષ્ટિનું અંતર કેટલું હોય છે?

  • A
    શૂન્ય થી $25\;cm$
  • B
    $25\;cm$ થી અનંત અંતર સુધી
  • C
    $25\;cm$ થી $50\;cm$
  • D
    $50\;cm$ થી $100\;cm$

Explore More

Similar Questions

જ્યારે તમે તેજસ્વી સૂર્યપ્રકાશમાંથી અંધારા રૂમમાં પ્રવેશ કરો છો,ત્યારે તમે થોડા સમય માટે સ્પષ્ટ જોઈ શકતા નથી. શા માટે?

લઘુદ્રષ્ટિની ખામી (Near-sightedness) એટલે શું?

જ્યારે આપણે આંખથી વસ્તુનું અંતર વધારીએ છીએ ત્યારે આંખમાં પ્રતિબિંબ અંતરનું શું થાય છે?

એક વ્યક્તિ જ્યારે પુસ્તકને તેની આંખથી $25 \,cm$ ના અંતરે રાખે છે ત્યારે તે સ્પષ્ટ રીતે વાંચી શકતી નથી. આ ખામીનું નામ આપો. તેને કેવી રીતે સુધારી શકાય છે? $(i)$ ખામીયુક્ત આંખ અને $(ii)$ સુધારેલી આંખ માટે કિરણ આકૃતિઓ દોરો અને સમજાવો.

એક માયોપિક (લઘુદ્રષ્ટિની ખામીવાળી) વ્યક્તિનું દૂરબિંદુ આંખની સામે $80 \,cm$ અંતરે છે. આ ખામીને સુધારવા માટે જરૂરી લેન્સનો પ્રકાર અને પાવર કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo