જો સમાંતર શ્રેણીનું પ્રથમ પદ $-10$ અને અંતિમ પદ $26$ હોય,તો તેના પ્રથમ $13$ પદોનો સરવાળો કેટલો થાય?

  • A
    $104$
  • B
    $140$
  • C
    $84$
  • D
    $98$

Explore More

Similar Questions

શ્રેણીમાં ખૂટતી સંખ્યા શોધો: $120, ?, 60, 20, 5, 1$.

$4$$6$$15$$49$$201$$1011$
$15$$(A)$$(B)$$(C)$$(D)$$(E)$

$D$ ની જગ્યાએ શું આવવું જોઈએ?

શ્રેણીમાં પછીની સંખ્યા શોધો: $3, 100, 297, 594, 991, ?$

$5$$12$$60$$340$
$7$$(a)$$(b)$$(c)$$(d)$

$(d)$ ની જગ્યાએ નીચેનામાંથી કઈ સંખ્યા આવશે?

શ્રેણીમાં પછીનું પદ શોધો: $0, 2, 3, 5, 8, 10, 15, 17, 24, 26, ?$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo