$CoCl_{3}$ માં $Co$ ની પ્રાથમિક સંયોજકતાનું મૂલ્ય શું છે?

  • A
    $2$
  • B
    $4$
  • C
    $3$
  • D
    $1$

Explore More

Similar Questions

$Ni^{2+}$ આયન અને ડાયમિથાઈલગ્લાયોક્સાઈમના સંકીર્ણમાં $..........$ જેટલા હાઈડ્રોજન $(H)$ પરમાણુઓ હોય છે.

સંકીર્ણ ક્ષારમાં લિગેન્ડ એટલે શું?

સોડિયમ નાઈટ્રોપ્રસાઈડનું રાસાયણિક સૂત્ર શું છે?

$[Pt(NH_3)_2 Cl_2]$ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

$1 \ mol$ $Co(NH_3)_5Cl_3$ સંકીર્ણને પાણીમાં ઓગાળતાં $3 \ mol$ આયનો મળે છે. જ્યારે આ જ સંકીર્ણના $1 \ mol$ ની પ્રક્રિયા $2 \ mol$ $AgNO_3$ સાથે કરવામાં આવે છે,ત્યારે $2 \ mol$ $AgCl_{(s)}$ મળે છે. તો આ સંકીર્ણનું બંધારણ શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo