$6$ સવર્ગ આંક ધરાવતા આયનીય સ્ફટિક માટે ત્રિજ્યા ગુણોત્તરનું મૂલ્ય શું છે?

  • A
    $0.732$ થી વધુ
  • B
    $0.414$ થી $0.732$ ની વચ્ચે
  • C
    $0.225$ થી $0.414$ ની વચ્ચે
  • D
    $0.225$ થી ઓછું

Explore More

Similar Questions

$CsBr$ સ્ફટિક $bcc$ બંધારણ ધરાવે છે. તેની ધારની લંબાઈ $4.3 \ \mathring{A}$ છે. $Cs^{+}$ અને $Br^{-}$ આયનો વચ્ચેનું ટૂંકામાં ટૂંકું આંતર-આયનીય અંતર ................ $\mathring{A}$ છે.

કેલ્શિયમ ફ્લોરાઈડ $(CaF_2)$ પ્રકારના બંધારણમાં સર્વાગાંક કેટલો છે?

એક ફેસ સેન્ટર્ડ ક્યુબિક લેટિસમાં,પરમાણુ $A$ ખૂણાના સ્થાનો રોકે છે અને પરમાણુ $B$ ફેસ સેન્ટરના સ્થાનો રોકે છે. જો ફેસ સેન્ટર્ડ બિંદુઓમાંથી એક $B$ પરમાણુ ખૂટતો હોય,તો સંયોજનનું સૂત્ર શું હશે?

બોડી-સેન્ટર્ડ ક્યુબિક $(BCC)$ યુનિટ સેલની ધારના કેન્દ્રમાં બરાબર બંધ બેસતા સૌથી મોટા ગોળાની ત્રિજ્યા કેટલી છે ($a$ માં)? (ધારની લંબાઈ $a$ દ્વારા દર્શાવેલ છે)

આપેલ ઘન રચના માટે સાચું વિધાન પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo