જો પદાર્થનું સ્થાનાંતર શૂન્ય હોય,તો બળ દ્વારા પદાર્થ પર થયેલ કાર્યનું મૂલ્ય કેટલું હશે?

  • A
    ધન
  • B
    ઋણ
  • C
    શૂન્ય
  • D
    અનંત

Explore More

Similar Questions

બળ દ્વારા કરવામાં આવેલ કાર્ય કેવી રીતે માપવામાં આવે છે? એક કુલી જમીન પરથી $20 \, kg$ વજનનું સામાન ઉપાડે છે અને તેને જમીનથી $1.7 \, m$ ઉપર તેના માથા પર મૂકે છે. કુલી દ્વારા સામાન પર કરવામાં આવેલ કાર્ય શોધો. $(g = 10 \, m s^{-2})$

$100 \, N$ નું બળ લગાડીને $50 \, kg$ દળ ધરાવતા પદાર્થને $10 \, m$ અંતર સુધી ખસેડવા માટે થયેલ કાર્યની ગણતરી કરો. ($, J$ માં)

સરળ લોલકની દોરીમાં તણાવ બળ દ્વારા થતું કાર્ય કેટલું હોય છે?

ઋણ કાર્યના કિસ્સામાં,બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો કેટલો હોય છે ($^o$ માં)?

આપણે ક્યારે કહી શકીએ કે કાર્ય થયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo