હૃદય દ્વારા પમ્પ કરવામાં આવતા કુલ રુધિરના કેટલા ટકા રુધિર મૂત્રપિંડમાં જાય છે?

  • A
    $20-25\%$
  • B
    $50\%$
  • C
    $75\%$
  • D
    $40\%$

Explore More

Similar Questions

પોડોસાઇટ કોષો ક્યાં જોવા મળે છે?

અસંગત વિકલ્પ પસંદ કરો.

નીચેનાનું નામ આપો:
માનવ મૂત્રપિંડમાં મેડ્યુલરી પિરામિડની વચ્ચે વિસ્તરેલા બાહ્યક (cortex) ના ભાગો.

$Rana$ $tigrina$ (દેડકા) માં મૂત્રપિંડ અને મૂત્રવાહિનીનું ઉદ્ભવ સ્થાન કયું છે?

સસલાના મૂત્રપિંડમાં,હેનલેનો પાશ (Loop of Henle) એ કોનો ભાગ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo