ફોર્માલ્ડિહાઇડના કેટલા ટકા સાંદ્રતા ધરાવતા જલીય દ્રાવણને ફોર્મલિન કહેવામાં આવે છે?

  • A
    $5 \%$
  • B
    $4$ થી $6 \%$
  • C
    $8$ થી $10 \%$
  • D
    $40 \%$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો એસિટિક એસિડનો ઉપયોગ છે?

જ્યારે ઇથેનોલ સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે શું ઉત્પન્ન થાય છે?

જ્યારે ઇથાઇલ આલ્કોહોલ અને એસિટિક એસિડ સાંદ્ર $H_{2}SO_{4}$ ની હાજરીમાં એકબીજા સાથે પ્રક્રિયા કરે છે ત્યારે શું થાય છે?

ઈથેનોલ અને ઈથેનોઈક એસિડ વચ્ચેનો તફાવત પારખવા માટેની રાસાયણિક કસોટીનું વર્ણન કરો.

કાર્બન સંયોજનમાં ક્રિયાશીલ સમૂહનો અર્થ જણાવો. $(i)$ ઇથેનોલ અને $(ii)$ ઇથેનોઇક એસિડમાં રહેલા ક્રિયાશીલ સમૂહના નામ લખો અને તેમની બંધારણીય રચના દોરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo