જીવન ટકાવી રાખવા માટે તમે કઈ પ્રક્રિયાઓને આવશ્યક ગણશો?

  • A
    પોષણ અને શ્વસન
  • B
    વહન અને ઉત્સર્જન
  • C
    ઉપરોક્ત તમામ
  • D
    ઉપરોક્તમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

ફેફસામાં આવેલા વાયુકોષ્ઠો (alveoli) અને મૂત્રપિંડમાં આવેલા ઉત્સર્ગિકાઓ (nephrons) ના બંધારણ અને કાર્યની તુલના કરો.

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

$(a)$ જ્યારે ઓક્સિજનની અછત હોય ત્યારે ગ્લુકોઝના વિઘટનને કારણે આપણા સ્નાયુઓમાં એક નીપજ બને છે. આ નીપજનું નામ આપો અને આ નીપજના સંગ્રહની અસર પણ જણાવો.
$(b)$ ઈસ્ટમાં આથવણ અને જારક શ્વસન વચ્ચે બનતી અંતિમ નીપજોના આધારે તફાવત આપો.

બે લીલા છોડને ઓક્સિજન મુક્ત પાત્રોમાં અલગ-અલગ રાખવામાં આવે છે,એકને અંધારામાં અને બીજાને સતત પ્રકાશમાં. કયો છોડ લાંબો સમય જીવશે? કારણો આપો.

$(a)$ સમજાવો કે બહુકોષીય સજીવોને ખોરાક અને ઓક્સિજનના વહન માટે પરિવહન તંત્રની જરૂર શા માટે હોય છે?
$(b)$ સજીવને ઉત્સર્જન તંત્રની જરૂર શા માટે હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo