મિશ્રધાતુ (alloy) એ કેવા પ્રકારનું દ્રાવણ છે?

  • A
    ઘનનું પ્રવાહીમાં
  • B
    વાયુનું પ્રવાહીમાં
  • C
    ઘનનું વાયુમાં
  • D
    ઘનનું ઘનમાં

Explore More

Similar Questions

$M_1$ મોલારિટી ધરાવતા $V_1 \ \text{c.c.}$ દ્રાવણને મંદ કરીને $M_2$ મોલારિટી બનાવવામાં આવે છે. ઉમેરવા માટે જરૂરી પાણીનું કદ કેટલું હશે $:-$

$2.5 \ kg$ $0.25 \ m$ જલીય દ્રાવણ બનાવવા માટે જરૂરી યુરિયા $[NH_2CONH_2]$ નું દળ ગણો. ($g$ માં)

$80 \ g \ mol^{-1}$ મોલર વજન ધરાવતું સંયોજન $H_2X$ એ $0.4 \ g \ mL^{-1}$ ઘનતા ધરાવતા દ્રાવકમાં ઓગળેલું છે. દ્રાવ્ય થયા પછી કદમાં કોઈ ફેરફાર થતો નથી તેમ ધારતા,$3.2 \ M$ દ્રાવણની મોલાલિટી કેટલી થાય?

જો $1 \ kg$ દ્રાવકમાં પદાર્થનો એક મોલ હાજર હોય,તો

પાણીમાં એસિટિક એસિડના $2.05 \ M$ દ્રાવણની ઘનતા $1.02 \ g/mL$ છે. દ્રાવણની મોલાલિટી ............. $mol \ kg^{-1}$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo