$12 \%$ પ્રતિ વર્ષના દરે $3$ વર્ષ પછી ₹ $25000$ ની રકમ પર ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થશે?

  • A
    $9000.30$
  • B
    $9720$
  • C
    $10123.20$
  • D
    $10483.20$

Explore More

Similar Questions

ઓછામાં ઓછા કેટલા પૂર્ણ વર્ષોમાં $20 \%$ ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકેલી રકમ બમણાથી વધુ થઈ જશે?

એક ચોક્કસ રકમ પર $2$ વર્ષ માટે $4 \%$ પ્રતિ વર્ષના દરે મળતા સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ (વાર્ષિક ગણતરી) વચ્ચેનો તફાવત ₹ $1$ છે. તો તે રકમ (₹ માં) શોધો.

ચક્રવૃદ્ધિ વ્યાજે કઈ રકમ (₹ માં) પ્રથમ વર્ષના અંતે ₹ $650$ અને બીજા વર્ષના અંતે ₹ $676$ થશે?

જ્યારે વ્યાજ વાર્ષિક ચક્રવૃદ્ધિ કરવામાં આવે ત્યારે $10 \%$ પ્રતિ વર્ષના દરે $2$ વર્ષ માટેની રકમ પરના ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજ વચ્ચેનો તફાવત ₹ $20$ છે. જો વ્યાજ અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ કરવામાં આવે,તો બે વ્યાજ વચ્ચેનો તફાવત (₹ માં) કેટલો થશે?

Difficult
View Solution

એક રકમ $20 \% \, p.a.$ ના દરે $2 \, yr$ માટે ચક્રવૃદ્ધિ વ્યાજે આપવામાં આવે છે. જો વ્યાજ અર્ધવાર્ષિક ધોરણે ચૂકવવામાં આવે તો વાર્ષિક ધોરણે ચૂકવવામાં આવતા વ્યાજ કરતા $Rs. 964$ વધુ મળે છે. તો તે રકમ ($Rs.$ માં) કેટલી હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo