જેના પિતા વર્ણાંધ છે અને માતા સામાન્ય છે,તેવા પુત્રના અસરગ્રસ્ત હોવાની ટકાવારી કેટલી હશે ($\%$ માં)?

  • A
    $0$
  • B
    $50$
  • C
    $25$
  • D
    $100$

Explore More

Similar Questions

આપેલ વંશાવળી ચાર્ટ પરથી યોગ્ય લાક્ષણિકતા પસંદ કરો.

એક સામાન્ય દંપતીમાં,અડધા પુત્રો હિમોફીલિયાથી પીડિત છે અને અડધી પુત્રીઓ વાહક છે. આ જનીન ક્યાં આવેલું છે?

આપેલ વંશાવળી (pedigree) ની મદદથી, $F_3$ પેઢીમાં કોઈ પણ રોગ ન હોય અને વાહક (જનીનના એક એલીલમાં રોગનું મ્યુટેશન ધરાવતું) હોય તેવા બાળકના જન્મની સંભાવના શોધો.

વર્ણાંધતા (Colour blindness) એ છે

રંગઅંધ સ્ત્રી અને સામાન્ય પુરુષની સંતતિઓ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo