જો સોયાબીનના ખેતરોમાં રાત્રે ઘણા બધા બલ્બ ચાલુ રાખવામાં આવે તો શું થશે?

  • A
    ઉત્પાદન વધુ થશે
  • B
    ઉત્પાદન સામાન્ય રહેશે
  • C
    ઉત્પાદન ઓછું થશે
  • D
    કોઈ અસર થશે નહીં

Explore More

Similar Questions

કયું પ્રોટીનયુક્ત રંજકદ્રવ્ય વનસ્પતિઓમાં પ્રકાશ-આધારિત પ્રવૃત્તિઓનું નિયંત્રણ કરે છે?

$A$: સોયાબીન અને સુગરબીટ જ્યારે તેમને નિર્ણાયક સમયગાળા કરતા ટૂંકા પ્રકાશગાળામાં રાખવામાં આવે ત્યારે પુષ્પસર્જન કરે છે.
$R$: મોટાભાગના શિયાળુ પુષ્પી વનસ્પતિઓ $LDP$ (લાંબા દિવસની વનસ્પતિઓ) છે.

ફાયટોક્રોમ એ ...... છે.

વાસંતીકરણ (Vernalization) નીચેનામાંથી કઈ વનસ્પતિમાં પુષ્પસર્જનને ઉત્તેજે છે?

ટૂંકા દિવસની વનસ્પતિઓ (Short day plants) માટે,નિર્ણાયક સમયગાળો કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo