જો કોષમાં લાયસોઝોમ્સ ફાટી જાય તો શું થાય?

  • A
    કોષ મૃત્યુ પામે છે
  • B
    કોષ સંકોચાય છે
  • C
    કોષ ફૂલી જાય છે
  • D
    કંઈ જ થશે નહીં

Explore More

Similar Questions

કઈ અંગિકા સ્વયં-પાચન (autolysis) સાથે સંકળાયેલી છે?

કોષની 'આત્મઘાતી કોથળી' ..... છે.

જીર્ણ કોષોનાં વિઘટન માટે કઈ અંગિકા જવાબદાર છે?

મોટા ભાગનાં લાયસોઝોમના હાઈડ્રોલાયટિક ઉત્સેચકો કયા $pH$ એ સક્રિય હોય છે?

એક લાયસોઝોમ જેમાં કોષીય અંગિકાઓનું પાચન થાય છે તેને શું કહેવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo