જો સક્રિય સ્લજ (activated sludge) ફ્લોક્સને ઓક્સિજનની પ્રાપ્યતા ઘટાડવામાં આવે તો શું થશે?

  • A
    તે કાર્બનિક પદાર્થોના વિઘટનનો દર ધીમો કરી દેશે
  • B
    ફ્લોક્સનું કેન્દ્ર એનોક્સિક (ઓક્સિજન રહિત) બની જશે,જેના કારણે બેક્ટેરિયા મૃત્યુ પામશે અને અંતે ફ્લોક્સ તૂટી જશે
  • C
    ફ્લોક્સ કદમાં વધશે કારણ કે અજારક બેક્ટેરિયા ફ્લોક્સની આસપાસ વધશે
  • D
    પ્રજીવો (Protozoa) મોટી સંખ્યામાં વધશે

Explore More

Similar Questions

$X$ - સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં બે તબક્કાઓ હોય છે.
$Y$ - આ પ્રક્રિયામાં સૂક્ષ્મજીવો સામેલ હોય છે.

ફ્લોક્સ (Flocs) એટલે શું?

જો નદીમાં મોટા પ્રમાણમાં ગંદુ પાણી (સીવેજ) છોડવામાં આવે,તો તેનો $BOD$ ......... થશે.

ગંદા પાણીના શુદ્ધિકરણની એવી પ્રક્રિયા જેમાં કચરામાં રહેલા વિઘટનકારી બેક્ટેરિયાના એક ભાગને પ્રક્રિયાની શરૂઆતમાં ફરીથી ઉપયોગમાં લેવામાં આવે છે,તેને શું કહેવામાં આવે છે?

વિધાન $P$: પાણીમાં રહેલા કાર્બનિક દ્રવ્યોનો મોટો ભાગ રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા વપરાય છે.
વિધાન $Q$: બૅક્ટેરિયા સહિતના સૂક્ષ્મ જીવો પાણીમાં રહેલા કાર્બનિક દ્રવ્યોનો ઉપયોગ કરે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo