જ્યારે $2-$બ્રોમોબ્યુટેન આલ્કોહોલિક $KOH$ સાથે પ્રક્રિયા કરે છે,ત્યારે આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે?

  • A
    હેલોજનેશન
  • B
    હાઇડ્રોજનેશન
  • C
    ક્લોરિનેશન
  • D
    ડીહાઇડ્રો-હેલોજનેશન

Explore More

Similar Questions

$2-$બ્રોમોબ્યુટેનને સોડિયમ હાઇડ્રોક્સાઇડના જલીય દ્રાવણ સાથે ગરમ કરવામાં આવે ત્યારે બનતી નીપજ ઓળખો.

નીચેના સંયોજનોમાંથી,કયા સંયોજનમાં $C-Cl$ બંધ સૌથી ટૂંકો છે?

$S_N1$ પ્રક્રિયામાં કયું સંયોજન ઝડપથી પ્રક્રિયા કરશે?
$CH_3-CH_2-Cl$ અને $C_6H_5-CH_2-Cl$

નીચેના સંયોજનમાં કયો ક્લોરિન પરમાણુ $AgNO_3$ સાથે સૌથી સરળતાથી પ્રક્રિયા કરીને અવક્ષેપ આપે છે?

ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન પ્રક્રિયામાં,આવતા (હુમલો કરતા) ન્યુક્લિયોફાઇલ તરીકે હેલોજનનો ક્રમ $I^{-} > Br^{-} > Cl^{-}$ છે. વિદાય લેતા (લીવિંગ) ન્યુક્લિયોફાઇલ તરીકે હેલોજનનો ક્રમ શું હોવો જોઈએ?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo