જ્યારે $Cl_2$ ને ઠંડા અને મંદ $NaOH$ માંથી પસાર કરવામાં આવે છે,ત્યારે મળતી નીપજો કઈ છે?

  • A
    $NaCl, NaOCl$
  • B
    $NaCl, NaClO_2$
  • C
    $NaCl, NaClO_3$
  • D
    $NaCl, NaClO_4$

Explore More

Similar Questions

બંધ વિયોજન ઉર્જા કોના માટે સૌથી વધુ છે?

નીચેનામાંથી કયો એસિડ સૌથી નિર્બળ છે?

આવર્ત કોષ્ટકના સમૂહ $17$ માં $F$ થી $I$ તરફ નીચે જતાં નીચેનામાંથી કયો ગુણધર્મ વધે છે?

જ્યારે પોટેશિયમ આયોડાઈડને સાંદ્ર $H_2SO_4$ સાથે ગરમ કરવામાં આવે ત્યારે શું બને છે?

Difficult
View Solution

પ્રક્રિયા $2 F_{2} + 2 H_{2}O \rightarrow 4 HF + O_{2}$ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo