જ્યારે $(P)$ હોફમેન એક્ઝોસ્ટિવ મિથાઈલેશન (બે વાર) માંથી પસાર થાય છે,ત્યારે મળતી નીપજ શું હશે?

  • A
    ડાયવિનાઈલ ઈથર
  • B
    $N$,$N$-ડાયમિથાઈલવિનાઈલએમાઈન
  • C
    ડાયવિનાઈલએમાઈન
  • D
    સાયક્લોહેક્સિન

Explore More

Similar Questions

એક કાર્બનિક સંયોજન નાઈટ્રસ એસિડ $(HNO_2)$ સાથે પ્રક્રિયા કરીને આલ્કોહોલ આપે છે. તો તે કાર્બનિક સંયોજન કયું હોઈ શકે?

Difficult
View Solution

નીચેની પ્રક્રિયાની શ્રેણીમાં $'X'$ ને ઓળખો:
$C_6H_5N_2^+Cl^-$ $\xrightarrow{CuCN/KCN} P$ $\xrightarrow{LiAlH_4} Q$ $\xrightarrow{HNO_2} X$

Difficult
View Solution

ઝીંક અને આલ્કલી વડે નાઇટ્રોબેન્ઝિનનું રિડક્શન કરતાં શું મળે છે?

નીચેનામાંથી કોની $pK_b$ ની કિંમત સૌથી વધુ છે?

જ્યારે પ્રાથમિક એમાઈન્સની પ્રક્રિયા $HCl$ સાથે કરવામાં આવે છે,ત્યારે મળતી નીપજ કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo