ક્યારે વાહકતા $G$ એ વિશિષ્ટ વાહકતા $k$ જેટલી હોય છે?

  • A
    જ્યારે કોષ અચળાંક $1 \ cm^{-1}$ હોય
  • B
    જ્યારે આડછેદનું ક્ષેત્રફળ $1 \ cm^2$ અને લંબાઈ $1 \ cm$ હોય
  • C
    જ્યારે દ્રાવણનું કદ $1 \ cm^3$ હોય
  • D
    ઉપરના તમામ

Explore More

Similar Questions

જો $0^{\circ} \, C$ તાપમાને મર્ક્યુરીની વાહકતા $1.07 \times 10^{6} \, S \, m^{-1}$ હોય અને મર્ક્યુરી ધરાવતા કોષનો અવરોધ $0.243 \, \Omega$ હોય,તો કોષનો કોષ અચળાંક $x \times 10^{4} \, m^{-1}$ છે. $x$ નું મૂલ્ય ...... છે. (નજીકનો પૂર્ણાંક)

વિધાન : મંદન વધારતા,વિશિષ્ટ વાહકતા સતત વધતી જાય છે.
કારણ : મંદન વધારતા,નિર્બળ વિદ્યુતવિભાજ્યના આયનીકરણની માત્રા વધે છે અને આયનોની ગતિશીલતા પણ વધે છે.

વિધાન: તાપમાનમાં વધારો થવાથી તાંબાની વિદ્યુત વાહકતા વધે છે.
કારણ: ધાતુઓની વિદ્યુત વાહકતા ઇલેક્ટ્રોનની ગતિને કારણે હોય છે.

આપેલ કોષનો કોષ અચળાંક $0.47 \, cm^{-1}$ છે. આ કોષમાં રાખેલા દ્રાવણનો અવરોધ $31.6 \, \Omega$ માપવામાં આવે છે. દ્રાવણની વાહકતા ($S \, cm^{-1}$ માં,જ્યાં $S$ સામાન્ય અર્થ ધરાવે છે) કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo