જ્યારે $KMnO_4$ એ એસિડિક $FeSO_4$ સાથે પ્રક્રિયા કરે છે,ત્યારે નીચેનામાંથી શું થાય છે?

  • A
    માત્ર $FeSO_4$ નું ઓક્સિડેશન થાય છે
  • B
    માત્ર $KMnO_4$ નું ઓક્સિડેશન થાય છે
  • C
    $FeSO_4$ નું ઓક્સિડેશન થાય છે અને $KMnO_4$ નું રિડક્શન થાય છે
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

$KMnO_4$ વિશે કયું વિધાન સાચું નથી?

એસિડિક દ્રાવણમાં જેમાં ઋણ આયન હાજર છે,તેમાં $KMnO_4$ ના દ્રાવણના થોડા ટીપાં ઉમેરવામાં આવે છે. નીચેનામાંથી કયો આયન હાજર હશે તો $KMnO_4$ ના દ્રાવણના રંગમાં ફેરફાર થશે નહીં?

આપેલ પ્રક્રિયાના પ્રકારમાંથી $A$,$B$,$C$,$D$ નક્કી કરો.
$2BaCrO_4 \downarrow + 4HCl \longrightarrow 2BaCl_2 + H_2Cr_2O_7 + H_2O$

જ્યારે નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં વાદળી રંગ ઉત્પન્ન થતો નથી?

Difficult
View Solution

મંદ $H_2SO_4$ વડે એસિડિક બનાવેલ $K_2Cr_2O_7$ પેપર કોના સંપર્કમાં આવતા લીલું બને છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo