જ્યારે $2-$ક્લોરોબ્યુટેન ને $KOH$ ના સાંદ્ર આલ્કોહોલિક દ્રાવણ સાથે ઉકાળવામાં આવે છે,ત્યારે મુખ્ય નીપજ કઈ બને છે?

  • A
    $But-1-ene$
  • B
    $But-2-ene$
  • C
    $Butan-2-ol$
  • D
    $Butan-1-ol$

Explore More

Similar Questions

હેલોઆલ્કેનમાં સમઘટકતા સમજાવો.

જ્યારે $Ethyl \ bromide$ ની પ્રક્રિયા આલ્કોહોલિક $Silver \ nitrite$ $(AgNO_2)$ સાથે કરવામાં આવે ત્યારે કઈ નીપજ મળે છે?

નીચેનામાંથી કયું સંયોજન જલીય $KOH$ દ્રાવણ અને ત્યારબાદ પોટેશિયમ હાઇપોઆયોડાઇટ સાથે પ્રક્રિયા કરવા પર પોઝિટિવ આયોડોફોર્મ કસોટી આપે છે?

$C_6H_5I$ અને $C_6H_5CH_2I$ ધરાવતી બોટલો પરથી તેમની મૂળ લેબલ નીકળી ગયા હતા. પરીક્ષણ માટે તેમને $A$ અને $B$ લેબલ આપવામાં આવ્યા હતા. $A$ અને $B$ ને અલગ-અલગ ટેસ્ટ ટ્યુબમાં લઈને $NaOH$ દ્રાવણ સાથે ઉકાળવામાં આવ્યા હતા. દરેક ટ્યુબમાં અંતિમ દ્રાવણને મંદ $HNO_3$ વડે એસિડિક બનાવવામાં આવ્યું અને ત્યારબાદ તેમાં થોડું $AgNO_3$ દ્રાવણ ઉમેરવામાં આવ્યું. પદાર્થ $B$ પીળા રંગના અવક્ષેપ આપે છે. આ પ્રયોગ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

નીચેનામાંથી કાયરાલિટી (chirality) વિશે ખોટું વિધાન ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo